મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો


SHARE







સૌરાષ્ટ્ર ભરમાં ગામે ગામ આજથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેરની તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનુંનોમ નોમ અને દશમના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને આજે વાંકાનેરમાં શીતળા માતાજીના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે સવારે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ તેમજ મેળાના આયોજકોએ જણાવ્યું છે






Latest News