મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ગોકુળનગરમાં કડવા લીમડામાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવા લગતા લોકો આશ્ચર્યચકિત


SHARE







મોરબીના ગોકુળનગરમાં કડવા લીમડામાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવા લગતા લોકો આશ્ચર્યચકિત

મોરબીના બાયપાસ રોડ નજીક આવેલ ગોકુળનગર વિસ્તારમાં ગઇકાલે કડવા લીમડાના ઝાડમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવા લાગ્યું હતું જેથી કરીને લોકોમાં આશ્ચર્યચકિત તાહિ ગયા હતા મોરબીના સામાજીક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જણાવ્યુ હતું કે, ગોકુલનગર શેરી નં-૨૦ પાસે એક વર્ષો જુના લીમડાના ઝાડમાંથી સફેદ દૂધ જેવું પ્રવાહી ગઇકાલે નીકળવા લાગ્યું હતું જેથી કરીને તેઓએ સંબંધિત વિભાગોના અધિકારીને પણ આ અંગેની જાણ કરી હતી






Latest News