મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત


SHARE







મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત

મોરબીના જુના જીવાપર ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપીને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, જુના જીવાપર ગામે હાલ જે પ્રાથમિક શાળા છે ત્યાં જીવાપર તથા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અને આ પ્રાથમિક શાળા ગામથી લગભગ દોઢ કિલોમીટર દુર આવેલ છે. આટલું જ નહીં ત્યાં મોટી ખુલ્લી પાણીની કેનાલ આવેલ છે જેથી અકસ્માત થવાનો ભય રહેલ છે. માટે જુના જીવાપર ગામે ગામના મધ્યમા આવેલ શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બનાવવામાં આવી છે તેમાં જુના જીવાપર ગામની પ્રાથમિક શાળાને ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.






Latest News