મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ


SHARE









ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના નેકનામ ગામના વેપારીએ ૬.૩૭ લાખનો માલ આપ્યો હતો જેની સામે રૂપિયા લેવાના થતાં હતા તે માલ લેનારે આપેલ ન હતા જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે માલના રૂપિયા ન આપનાર પેઢીને દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ મીલના ભાગીદાર મયુરકુમાર હેમરાજભાઈએ કપાસીયા ખોળનું વેચાણ કર્યું હતું. અને માલના ૬.૩૭ ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયા પાસે રૂપિયા લેવાના હતા પરંતુ તે રકમ ચૂકવી ન હતી જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમના દાવાની તારીખથી ૯ ટકા વ્યાજે સહિતની રકમ ચુકવવાનો ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયાને હુકમ કર્યો છે. આ કેસમાં ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના વકીલ તરીકે મોરબીના યુવા વકીલ અલ્પેશ હાલપરા રોકાયેલા હતા.




Latest News