મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૬ થી ઉપરના વિદ્યાર્થીઓ ફ્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે


SHARE









મોરબી જીલ્લામાં ધો. ૬ થી ઉપરના વિદ્યાર્થીઓ ફ્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે

મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે  સારા સમાચાર સામે આવ્યા છે જેમાં કોઈપણ  વિદ્યાર્થી ધો. ૬ થી ૧૨ સુધીનો અભ્યાસ કરતો હોય તો નિશુલ્ક (ફ્રી) માં અભ્યાસ મેળવી શકે છે  અને સાથે સાથે કોલેજના અભ્યાક્રમો પણ મેળવી શકે છે

વિદ્યાર્થીઓ માટે ફ્રી સ્કોલરશીપ યોજના ૨૦૨૨ સરકારે અમલમાં મૂકી છે જે યોજના હઠળ ધો.૬ થી ૧૨ માં સુધીના વિદ્યાર્થીઓ અથવા ગ્રેજ્યુએશન અને કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવા માટે તેમને આ સ્કોલરશીપ આપવામાં આવશે.  આજના સમયમાં જ્યારે સ્કુલ, ટ્યુશન ક્લાસીસ અને અન્ય કોચિંગ  સંસ્થાઓ દ્રારા ભણતરના અલગ અલગ  અભ્યાસ  કૉર્સ માટે મસમોટી (ફી) લેવામા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ  માટે આ એક શુવર્ણ અવસર છે

આ યોજનાનો લાભ લેવા માટેના નિયમોમાં વિદ્યાર્થીઓ તેમનાં છેલલા વર્ષના ધોરણની પરિક્ષામાં ઓછામાં ઓછાં ૬૦ ટકા માર્કસ  હોવા જરૂરી છે, આ  સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષીક આવક ૪ લાખથી નીચે હોવી જોઈએ, ધો. ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અથવા ગ્રેજ્યુએશન અને કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ આ  સ્કોલરશીપ માટે અપલાય કરી શકશે, વિદ્યાર્થીઓએ હાલના અભ્યાસની સ્કુલ કે કલેજનું પ્રૂફ (સ્કુલ કે કોલેજ આઇડી કાર્ડ અથવા રીઝલટ કે પછી અન્ય પ્રૂફ) સાથે  રાખવાનું રહેશે. તેનાં દ્વારા તેઓ www.buddyforstudy.com વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અથવા ૮૪૬૯૭૬૧૦૮૫, ૭૯૮૪૫૧૭૧૧૧ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ૩૧ મી ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીએ અરજી કરવાની છે 




Latest News