​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિધાલયના ટેક્વોંડો ખેલાડીઓનો ગુજરાતમાં ડંકો


SHARE









મોરબીની નવજીવન વિધાલયના ટેક્વોંડો ખેલાડીઓનો ગુજરાતમાં ડંકો

અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત ટેક્વોંડો એસોસિએશન આયોજિત “ગુજરાત કપ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ટેક્વોંડો ફાઈટ ઈવેન્ટમાં ૩-ગોલ્ડ મેડલ, ૩-સિલ્વર મેડલ, ૭-બ્રોન્ઝ મેડલ અને ટેક્વોંડો પુમસે ઈવેન્ટમાં ૭-ગોલ્ડ મેડલ, ૪-સિલ્વર મેડલ અને ૨-બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને ૨૬ મેડલ પોતાના નામે કરી સમગ્ર ગુજરાત રાજયમાં મોરબી જિલ્લાનો ડંકો વગાડયો હતો. જેના માટે શાળા મેનેજિંગ ડાયરેક્ટર ડી.બી.પાડલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તેમજ સમગ્ર નવજીવન વિધાલય પરિવાર અભિનંદન પાઠવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેસ્છા પાઠવે છે. 




Latest News