મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિધાલયના ટેક્વોંડો ખેલાડીઓનો ગુજરાતમાં ડંકો


SHARE







મોરબીની નવજીવન વિધાલયના ટેક્વોંડો ખેલાડીઓનો ગુજરાતમાં ડંકો

અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત ટેક્વોંડો એસોસિએશન આયોજિત ગુજરાત કપ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ટેક્વોંડો ફાઈટ ઈવેન્ટમાં ૩-ગોલ્ડ મેડલ૩-સિલ્વર મેડલ૭-બ્રોન્ઝ મેડલ અને ટેક્વોંડો પુમસે ઈવેન્ટમાં ૭-ગોલ્ડ મેડલ૪-સિલ્વર મેડલ અને ૨-બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને ૨૬ મેડલ પોતાના નામે કરી સમગ્ર ગુજરાત રાજયમાં મોરબી જિલ્લાનો ડંકો વગાડયો હતો. જેના માટે શાળા મેનેજિંગ ડાયરેક્ટર ડી.બી.પાડલિયાજિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તેમજ સમગ્ર નવજીવન વિધાલય પરિવાર અભિનંદન પાઠવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેસ્છા પાઠવે છે. 






Latest News