મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉલેકવા વધુ એક વખત આપ્યું  આવેદનપત્ર


SHARE









મોરબી જીલ્લામાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉલેકવા વધુ એક વખત આપ્યું  આવેદનપત્ર

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા પગાર વધારા સહિતના મુદે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આંદોલન પણ કરવામાં આવેલ છે તો પણ આજની તારીખે તેઓના પડતર પ્રશ્નો ઉકેવામાં આવેલ નથી જેથી કરીને આજે મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે

દેશમાં કોરોના કાળ સમયે પણ આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોને જે જવાબદારી આપવામાં આવી હતી તે પૂરી કરવામાં આવી છે તો પણ તેઓના પ્રશ્નોને કેમ ઉકેલવામાં આવતા નથી તે સૌથી મોટો પ્રશ્ન સી હે ત્યારે આજે મોરબીમાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તેઓના પગારમાં વધારો કરવામાં આવે, ગ્રેડ વધારવામાં આવે, ગ્રેચ્યુઈટી આપવામાં આવેલ, મુખ્ય સેવિકાને ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ છેલ્લા ઘણા સ્મથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવે છે તો પણ બહેનોના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી ત્યારે મોરબી જીલ્લામાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોને ઉકેવામાં આવતા નથી તે હક્કિત છે જેથી કરીને આજે મોરબી જિલ્લાની બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વધુ એક વખત પડતર પ્રશ્નોને ઉકેવાની માંગ કરી છે




Latest News