મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે વાડીએ શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE









ટંકારાના હડમતીયા ગામે વાડીએ શોર્ટ લગતા યુવાનનું મોત
જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા ૩૦
ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં વાડીએ યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે વીજ પોલમાંથી તેને શોર્ટ લાગ્યો હોવાના કારણે ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ધનજીભાઈ પટેલની વાડીએ રહેતો અને ત્યાં કામગીરી કરતો અજયભાઈ મુકેશભાઈ મકવાણા નામનો ૨૨ વર્ષીય યુવાન ધનજીભાઈ પટેલની વાડીએ કામ કરતા વીજ પોલ પાસે હતો ત્યારે વીજ પોલમાંથી તેને શોર્ટ લાગ્યો હતો જેથી કરીને ૧૦૮ ને બોલાવીને તાત્કાલિક તને સારવાર માટે લઈને ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

 

જુગાર

માળીયા મીયાણાના માતમ ચોક પાસે ખંઢેર મકાન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાંથી ૪૫૦ રૂપિયાની રોકડ સાથે વરલી જુગારના આંકડા લેતા અલ્યાસભાઈ હુસેનભાઇ ખોડ જાતે મિયાણા (ઉંમર ૨૩) રહે. માળીયા મીયાણા માતમ ચોક વાળાની ધરપકડ કરેલ છે




Latest News