વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત


SHARE









માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત

માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા ગામમાં મોરની વસ્તી ઘણી છે અને અવાર નવાર અકસ્માતમાં મોરના મોત થતાં હોય છે અથવા તો શિકારી કુતરા દ્વારા મોરના શિકાર પણ કરવામાં આવતા હોય છે આવા બનવાનો ઘણી વખતા બને છે ત્યારે માળીયાના બગસરા ગામે વિજશોક લગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. અને ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બગસરા ગામેની પી.જી.વી.સી.એલ. કચેરીની ઈલેવન કેવીની વીજ લાઈન પસાર થાય છે તેમાં શોર્ટ લગતા મોરનું મોત થયું છે જેથી કરીને પક્ષી અને મોર પ્રેમીમાં શોક વ્યાપી ગયો હતો




Latest News