મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ યોગ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજ પ્રથમ ક્રમે વિજેતા


SHARE









સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ યોગ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજ પ્રથમ ક્રમે વિજેતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધામાં યોગ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રાજકોટ ખાતે થયેલ હતું. જેમાં નવયુગ કોલેજની ટીમ યોગ સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ વ્યક્તિગતમાં તન્વી અઘારા તૃતીય ક્રમાંક અને ગુલશાદ શેરશીયા આઠમા ક્રમાંક પર આવેલ છે. આ ઇવેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણી, સ્પોર્ટસ ડાયરેક્ટર ડો. મીનાક્ષીબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને વિજેતાઓને સન્માનિત કર્યા હતા.  હવે વિજેતા ખેલાડીઓ નેશનલ લેવલ પર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ખાતે આગળ રમવા જશે ત્યારે વિજેતા ખેલાડીઓ અને કોચ પ્રોફેસર હેત્વી સુતરીયાને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News