મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ


SHARE











મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ

મોરબીની સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૈરવ દિન નિમિત્તે હેમાબેન દવેના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા ત્યારે વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ઈ સદીના માનવ-શિક્ષકનો સામથ્યૅપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી અને આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય તે માટે સૌ વિડિયો થકી સંકલ્પ કર્યો હતો તેમજ આ કાર્યશાળા ડો. પાયલબેન ભટૃએ સમગ્ર સંચાલન કર્યું હતું






Latest News