મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરાઇ


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરાઇ

મોરબીના શનાળા રોડ ઉપર અવાલે પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. અને આ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણાથી “સ્વયં શિસ્ત, સ્વયં શિક્ષક” શીર્ષક અંતર્ગત વિધાર્થીઓએ કોલેજની આસપાસના વિસ્તારમાં પાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેમજ પર્યાવરણ અંગેની લોક જાગૃતિ માટે પર્યાવરણ બચાવો જેવા વિવિધ સુત્રો સાથે રેલીનું પણ કાઢવામાં આવી હતી આ ઉપરાંત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે કોલેજ આવવા જવા માટે વાહનનો ઉપયોગ ન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો. આમ અનોખી રીતે શિક્ષક દિવસ ઉજવાયો હતો આ ઉજવણીને સફળ અને સાર્થક બનાવવા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી




Latest News