મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 


SHARE









મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયા નિવૃત થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પાલિકાના કર્મચારી યુનિયનના હોદેદારો તેમજ અધિક કલેકટર, એન.કે. મૂછાર, સહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા, અમિતભાઇ ગામી, ભગવાનજીભાઈ, સુરેશભાઈ સિરોહિયા, કે.કે. પરમાર, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, હેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયા, ભાવેશભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતા




Latest News