મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ત્રણ પીઆઇની આંતરીક બદલી 


SHARE









મોરબી જિલ્લામાં ત્રણ પીઆઇની આંતરીક બદલી 

મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લા અલગ અલગ ફરજ બજાવતા ત્રણ પીઆઇની અરસપરસ બદલી કરવામાં આવી છે

વાંકાનેર શહેરમાં ફરજ બજાવતા એન.એ. વસાવાને હાલમાં લીવ રીઝર્વમાં મૂકવામાં આવ્યા છે અને લીવ રીઝર્વમાં ફરજ બજાવતા કે.એમ. છાસીયાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને લીવ રીઝર્વ ફરજ બજાવતા કે.જે. માથુકિયાને એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે




Latest News