મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી.) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું


SHARE









માળીયા(મી.) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું 

માળીયા મિયાણા તાલુકમાં ઠેર ઠેર મુસીબતોની હારમાળાઓ છે અને લોકો પોતાની મુસીબતોની રજુઆત કરવા માળીયા મામલતદાર કચેરીએ જતા પહેલા મોતના મુખમાંથી પસાર થવું પડે તેવો કચ્છ હાઇવેથી મામલતદાર ઓફિસ સુધીનો બિસમાર રસ્તો છે જેથી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં રસ્તા ચક્કાજામની જાહેરાત કરવામાં આવી હતી જેથી કરીને તંત્ર દ્વારા આળસ ખંખેરીને ખાડા બુરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે આ અંગે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, વિધાનસભા સંગઠન મંત્રી હાજીશાહેબ કટિયા,  હીરાભાઈ કાનગઢ, જિલ્લા સંગઠન સહ મંત્રી જુનુસભાઈ જેડા, જિલ્લા યુવા સંગઠન મંત્રી જગદીશ ભરવાડ, તેમજ ગુલામભાઈ સહિત આમ આદમી પાર્ટી માળીયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. #morbitoday




Latest News