મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ


SHARE









મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ

મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે તે ગામોમાં આજથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે કેમ કે, સમ્પના સફાઈ કામ માટે શટ ડાઉન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં તા.૧૭/૦૯ થી તા.૧૯/૦૯ એમ કુલ ત્રણ દિવસ સુધી એન.સી.-૭ માં મશીનરી તથા સમ્પ સફાઈ કામગીરી તેમજ એન.સી.-૬ સમ્પ સફાઈ માટે શટ ડાઉન કરવા માટે વડી કચેરી ગાંધીનગર દ્વારા મજૂર આપવામાં આવી છે જેથી કરીને શટડાઉનના સમયગાળા દરમ્યાન જીડબલ્યુઆઈએલ, મોરબી હસ્તકના એન.સી.-૬, ખીરઈ, એન.સી.-૭, મોરબી તથા એન.સી.-૧૨એ, હીરાપર  પંપીગ સ્ટેશનથી પંપીગ બંધ રહેશે. જેથી કરીને મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે. તેનો પાણી પુરવઠો બંધ રહેશે તથા પાણી પુરવઠો રેગ્યુલર થવા માટે આશરે ત્રણથી ચાર દિવસ લાગશે તેવી અધિકારી દ્વારા ગ્રામજનો તથા સરપંચોને જાણ કરવામાં આવી છે




Latest News