મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં


SHARE









મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં

ચાલુ વર્ષ સારો વરસાદ પડવાથી હાલમાં મોરબીના તમામ જળાશયોમાં પાણીની સારી આવક છે અને મોરબીનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે જેથી કરીને ગઇકાલે વાંકાનેરના જીવનદાત્રી એવા મચ્છુ ડેમ-૧ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી નવા નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને ત્યાર બાદ હોલમઢ માતાના દર્શન કરીને તમામે આશીર્વાદ લીધા હતા




Latest News