મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનો પૂર્વ વિદ્યાર્થી જીપીએસસી કલાસ-૧ ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ


SHARE









મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનો પૂર્વ વિદ્યાર્થી જીપીએસસી કલાસ-૧ ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ

ગુજરાત રાજ્ય લેવલે જીપીએસસી ક્લાસ-૧ ની પરીક્ષામાં દિવ્યેશ કણસાગરાએ રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન, તેના પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે.મોરબીમાં રહેતા કણસાગરા દિવ્યેશભાઈ પ્રકાશભાઈ નામના યુવાને મધ્ય ગુજરાત વીજ કંપની લી.માં જોબ કરવાની સાથે આ ક્ષેત્રે આગળ વધવા અથાક પુરુષાર્થ કરીને ગુજરાત ઇજનેરી સેવા(સિવિલ), કાર્યપાલક ઈજનેર (વર્ગ-૧) ઓફિસર માટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થતા આ યુવાને ગુજરાત પ્રથમ ક્રમાંક મેળવેલ તે બદલ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે.




Latest News