મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત


SHARE







વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલ હસનપરના પુલ પાસે સોમવારે બપોરના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપરથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર રોડ સાઈડમાંથી પસાર થતા ઘેટાંના ટોળા ઉપર ફરી વળ્યો હતો જેથી કરીને ૧૦ થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને ચાલકનો ટ્રક રોડ ઉપરથી જતી એક કારમાં પણ પાછળના ભાગે અથડાયો હતો જેથી કરીને કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને અકસ્માતના બનાવના કારણે રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો જેથી કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને રસ્તા ઉપરથી અકસ્માત સર્જાયેલ વાહનોને દૂર કરવાની તેમજ રોડ ઉપર ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતના બનાવવામાં કારમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ ઈજા થયેલ છે કે કેમ તેની માહિતીઓ મેળવાઇ રહી છે






Latest News