મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત


SHARE









મોરબીના જાંબુડિયા પાસે નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત

મોરબીના જાંબુડિયા ગામ પાસે અદ્યતન નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત કરવામાં આવી છે અને ત્યાં મોરબી જિલ્લાની એ.આર.ટી.ઓ. કચેરીમાં સંપૂર્ણ અદ્યતન સુવિધા સાથે લોકોના કામ કરવામાં આવી રહ્યા છે


મોરબીમાં નવનિર્મિત એ.આર.ટી.ઓ કચેરીનું ગત તા.૧૩ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને હાલ જાંબુડીયા ખાતે આ કચેરી સંપૂર્ણ રીતે કાર્યરત થઇ છે. તા.૨૬/૯ સોમવારથી કચેરીની સંપૂર્ણ કામગીરી એ.આર.ટી.ઓ કચેરીના નવા સરનામા “સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-મોરબી ખાતે કરવામા આવશે તેની જીલ્લાની સર્વે મોટરીંગ પબ્લિકને નોંધ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવાયું છે.




Latest News