મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો


SHARE









મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને ત્યારે કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયાના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું અને સમગ્ર કાર્યક્રમ એનએસએસના સ્વયંસેવક ભાઈઓ-બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ હતો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કવિતાઓ અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા અને ગાયન સ્પર્ધા પણ યોજવામાં આવેલ હતી જેમાં પ્રથમ ક્રમે નિખિલ કુંભરવાડીયા, દ્વિતીય ક્રમે મિહિર ચાવડા અને તૃતીય ક્રમે મયુરી સવસેટા તથા પ્રિન્સગીરી ગોસ્વામી વિજેતા થયેલ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી ચાવડા અને ક્રિષ્ના ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News