મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માશાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યજ્ઞના આચાર્ય પદે જીતુભાઇ પીઠડ વાળા હાજર રહ્યા હતા અને તેમણે ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડયા, ભુપતભાઇ પંડ્યા, મુકુંદભાઈ જોશી, ચિંતન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, નિરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ દવે, મહેશભાઈ ભટ્ટ, એન.એન. ભટ્ટ, દીપકભાઈ દવે, દિનેશભાઇ રાવલ, યગ્નેશ જાની, કિરણબેન ઠાકર, જયશ્રીબેન જોશી તેમજ સમાજના અગ્રણીઓ, જુદીજુદી સંસ્થાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માટે મનોજભાઈ પંડ્યા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News