મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત


SHARE









મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય ત્યાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢે દેશભરમાંથી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબીના ટીંબડી ગામના ગામના મનીષભાઈ દેવમુરારીની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સેવામાં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે.જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા, થમ્સઅપ, લીંબુ સરબત, ફરસાણ તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓને આપી રહ્યા છે.જેમાં મનીષભાઈ દેવમુરારી, રમેશભાઈ રૈયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ દેવમુરારી, કાનાભા ગઢવી, જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર-મોટા રામપર) રમેશભાઈ, કિશોરભાઈ પટેલ, આકાશ પંડ્યા, હિરેનભાઇ અને નિખિલભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News