મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો ૨૦૦થી વધુ  મહિલાઓએ ભાગ લીધો હતો અને આ કેમ્પમાં એફબીસી, સીબીસી, થાઈરોઈડ, કિડનીનો રિપોર્ટ, ઇસીજી, ત્રણ મહિનાનો  ડાયાબિટીસનો એવરેજ રિપોર્ટ, યુરીનનો રિપોર્ટ, બીએમઆઈ, લિપિડ પ્રોફાઈલ, બીએમડી બોનમેરો ડેન્સિટી, બીપી ઇસીજી સહિતના રિપોર્ટ પરથી દાઉદી વોરા સમાજની બહેનના દર્દનું નિદાન આ કેમ્પમાં કરવામાં આવ્યું હતું આ તકે ડો. ધર્મેશ ભાલોડીયા, ડો. પુનિત પટેલ અને ડો. સાગર હાંસલિયાએ સેવા આપી હતી




Latest News