મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની શ્રી સરાયા તાલુકા શાળામાં શાળાનો ૬૯ મો સ્થાપના દિવસ ઉજવાયો


SHARE









ટંકારા તાલુકાની શ્રી સરાયા તાલુકા શાળામાં શાળાનો ૬૯ મો સ્થાપના દિવસ ઉજવાયો

ટંકારાની શ્રી સરાયા તાલુકા શાળામાં શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો.તા.૧-૧૦-૧૯૫૪ માં શાળામાં દાખલ વિદ્યાર્થીઓ કે જેઓ આજે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયેલ છે તેઓ દરેકને આમંત્રણ આપીને "કેક કટિંગ" કરી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી વિરમભાઈ દેસાઈ, સી.આર.સી. હેમંતભાઈ, સરાયા સરપંચ શામજીભાઈ ઢેઢી, આચાર્ય ચુનીલાલ ઢેઢી, નિવૃત આચાર્ય જીલુભાઈ ઢેઢી તેમજ સમગ્ર શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News