માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમા જર્જરિત શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પાલિકાએ તોડ્યો


SHARE







મોરબીમા જર્જરિત શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પાલિકાએ તોડ્યો

મોરબીના ગાંધીચોક પાસે આવલ રિલાયન્સ શોપિંગ સેન્ટરનું વર્ષો જૂનું બાંધકામ હોવાથી આ બિલ્ડીંગ અનેક સ્થળેથી જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને જોખમી બિલ્ડિંગને તોડી પાડવા માટે વારંવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવતી હતી દરમ્યાન પાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરના જોખમી અને જર્જરિત ભાગને તોડી પાડવામાં આવેલ છે






Latest News