માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં ગાંધી જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની સબ જેલમાં ગાંધી જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિતે આજે દેશના જુદાજુદા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની મોરબીની સબ જેલમાં પણ જીવન સુધારણાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કેદીઓને જેલમાંથી મુક્તિ મળ્યા બાદ નવેસરથી ગુન્હાઓથી દૂર રહી સકારાત્મક જીદંગી જીવવાનો સંકલ્પ કરાવ્યો હતો આ તકે મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલા, ઇન્ચાર્જ જેલર એ.આર.હાલપરા સહિતના કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાન ભાઈઓ હાજર રહ્યા હતા અને ગાંધીબાપુના જીવન કવન વિશે સુવિચાર વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો બોધપાઠ પાઠવવામાં આવ્યો હતો






Latest News