મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી
Breaking news
Morbi Today

મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈ વલમજીભાઇનો વિદાય કાર્યક્રમ રાખેલ હતો.આ કાર્યક્રમમા ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને મોરબી  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ વિડજા, કે.ની.મનનભાઇ બુદ્ધદેવ, તાલુકા શાળા નં-૧ ના  સીઆરસી રમેશભાઈ હુંબલ, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ડાભી ચમનલાલ, તાલુકા શાળા નં-૧ ના આચાર્ય શ્રીમતી રાઠોડ પ્રતિમાબેન, તાલુકા શાળા નં-૨ આચાર્ય નીલેશભાઈ કુંડારિયા, હાલ બુનિયાદી કન્યા શાળાના આચાર્ય વિલપરા મણિલાલ તેમજ તાલુકા શાળા નં-૧ ના તમામ શિક્ષક અને બુનિયાદી કન્યા શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને શાળાની બાળાઓ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દ્વારા વિદાય લઇ રહેલા મહાદેવભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News