મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહીત કરવામાં આવી


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહીત કરવામાં આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ૨ જી ઓકટોમ્બર ગાંધીજયંતિ અને લાલબહાદુરશાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે અને વિશ્વવૃદ્ધ દિવસના રોજ નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સોસાયટીમાં સાઈમંદીર અને હનુમાનજી મંદિરના પટાંગણમાં મધ્યવર્ગના પરિવારોની બાળાઓ કે, જેઓએ નવરાત્રિમાં ગરબીમાં ભાગ લીધો હોય તેવી ૭૦ નાનીમોટી બાળાઓ અને તેમને પ્રોત્સાહીત કરતા સેવક બહેનોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ, ખજાનચી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ ટી.સી.ફુલતરિયા સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મનીલાલભાઈ કાવર, મહાદેવભાઇ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા તથા મંદિરના સંચાલક પુજારી બાબુભાઈ અને સોસાયટીના રહીશોની હાજરીમાં બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ પ્રોત્સાહિત કરી સાથે નાની બાળાઓના ગરબારાસ નિહાળ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા






Latest News