મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક યોજાયુ


SHARE









માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક યોજાયુ

મોરબીના માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક આહીરનો ઇતિહાસ એવું 'શેતલને કાંઠે આલણ અને દેવરો' અને પેટ પકડીને હસાવે તેવું કોમીક નાટક 'એથીયો અને પેથીયો' મેઘપર ગામના યુવાનો દ્રારા રજૂ કરવામાં આવુ હતુ. મેઘપર ગામે આહીર યુવક મંડળ દ્વારા રાધે કૃષ્ણ મંદિર ચોક ખાતે પ્રખ્યાત નાટક આહીરનો ઇતિહાસ એવું શેતલને કાંઠે આલણ ને દેવરો અને પેટ પકડી ને હસાવે એવું કોમીક  એથીયો અને પેથીયો યોજાયેલ.જેમાં નોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને આહીર યુવા ગ્રુપ-મેઘપરનો ઉત્સાહ વધારો હતો




Latest News