મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવાની માંગ


SHARE









વાંકાનેરમાં શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવાની માંગ

વાંકાનેર શહેરમાં મેઈન રસ્તા પર ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટમાં રોડ ઉપર પ્રકાશ પડતો નથી જેથી કરીને સારી ગુણવત્તાની મોટી લાઇટ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર શહેરના મેઇન રસ્તા પર દીવા બળતા હોય તેવી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી છે જેથી કરીને સારી ગુણવત્તાની મોટી લાઇટ મૂકવામાં આવેલ તેવી લોકો દ્વારા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ઝાકીરભાઈ બ્લોચ, ગજેન્દ્રભાઈ રાઠોડ, અમુભાઈ ઠાકરાણી, અમરાશિભાઈ મઢવી, પારસભાઈ મઢવી, કે.ડી. ઝાલા અમિતભાઈ શાહ તેમજ વજુભા ઝાલા દ્વારા વહીવટદારને રજૂઆત કરીને શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે




Latest News