મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ


SHARE







મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ

મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન અજયભાઈ લોરીયા અને તેની ટીમે કર્યું હતું અને ત્યાં આઠમા નોરતે શહીદ જવાન અંકુશસીંગ (હિમાચલપ્રદેશ)કુલદીપ પટેલ (ગુજરાત)હસરત અલી (ઉત્તરપ્રદેશ) અને વિકાશ ઠુમ્મર (ગુજરાત) ના પરિવારોને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાસિરામિક ઉદ્યોગપતિ પ્રમોદભાઇ વરમોરા તેમજ સવજીભાઇ બારૈયા સહીતનાઓના હસ્તે એક-એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી






Latest News