મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જમીન પર છુટકારો


SHARE







મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના રવાપર રોડ પર આવેલ એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ફેનિલભાઈ ઓઝા અને યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ કોઈ ચોરી કરેલ નથી તથા આરોપી મોરબીના સ્થાનિક રહેવાસી છે નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી અને નીચલી અદાલતને ટ્રાયલ ચલવવાની સતા હોવકીલ ફેનિલભાઈ ઓઝા ધારદાર દલીલો સાંભળીને મોરબીના સેકન્ડ એડી. સેશન્સ જજ દ્વારા આરોપીના રૂપિયા ૨૫,૦૦૦ ના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા તથા યુવા વકીલ દેવ કે.જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.






Latest News