મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈએ ક્રિકેટ ટીમના કોચ-ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું


SHARE







મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈએ ક્રિકેટ ટીમના કોચ-ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લામાં હર હંમેશ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે અને શહેરના હિત માટે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપીને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રેરક પગલા લેવામાં આવે છે ત્યારે આવનારી ક્રિકેટ સીઝન અંગેના આયોજનની વિગતવાર માહિતી મેળવવા માટે મોરબી જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડનું મુલાકાત લીધી હતી અને એક્સેલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ અને મોરબી જિલ્લા ક્રિકેટ એસો. મુખ્ય કોચ નિશાંત જાની સાથે બે કલાક સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર મહત્વની ચર્ચા કરી હતી અને ખેલાડીઓએ રમત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત મોરબીના ક્રિકેટર વધુમાં વધુ મેચ રમી શકે તેના માટે ગ્રાઉન્ડનું આયોજન કરવા માટેની પણ અગત્યની ચર્ચા કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી






Latest News