ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ કલબ દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં  વિજયા દશમી ઉજવાઈ


SHARE







મોરબીના લાયન્સ કલબ દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં  વિજયા દશમી ઉજવાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત વિજયાદશમીના પાવનપર્વ ઉપર કુવિચાર પર સદવિચારોના વિજયપર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં યોજાયો હતી અને ત્યાં રહેતા ૩૦ વડીલોને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ સુખડી તથા ગાંઠિયા આપવામાં આવ્યા હતા આ વ્યવસ્થા એ.એસ. સુરાણી તરફથી કરવામાં આવી હતી અને પ્રોજક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ જીજ્ઞેશભાઈ કાવર, માજી પ્રમુખ અમૃતભાઈ સુરાણી, ખજાનચી ત્રિભોવનભાઈ ફૂલતરિયા, મહાદેવભાઈ ચિખલિયા સહિતના હાજર રહ્યા હતા




Latest News