મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ફ્લોર મિલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૧૮૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રવિરાજ ફ્લોર મિલની બાજુમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર સોકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઈ નુરમામદભાઈ શેખ, કુલદીપ સિંહ નરપતસિંહ રાણા અને ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૧૮૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ દેવજીભાઈ પરમાર નામના ૭૩ વર્ષીય વૃદ્ધ પોતાના પૌત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતના તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ બેચરભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News