મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર ખાતે અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા દશેરા ઉજવાયા


SHARE









મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર ખાતે અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા દશેરા ઉજવાયા

વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં સેવાકાર્યો થકી જાણીતી સંસ્થા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનોખી રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના યુવાનો દ્વારા લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને ભાહેનોને ભાવતા ભોજન કરાવ્યુ હતું




Latest News