મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ભોજન શાળા ખાતે મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ૩૯ માં ઇનામ વિતરણ સમારોહની સાથે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી દવે પંચોલી ભુવન તેમજ જ્ઞાતિ વાળીના પ્રમુખો અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ ૧ થી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષભાઈ યાજ્ઞિક, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન કાંતિભાઈ ઠાકર તથા કારોબારીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News