મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરાયો


SHARE









મોરબીના વાવડી રોડ ઉપર કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરાયો

મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલના માગૅદશૅન હેઠળ મોરબીના વોર્ડ-૧ માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી છે અને “મારું બુથ મારું ગોરવ” અંતર્ગત લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો તેમજ મોરબી તાલુકા  કોગ્રેસ  પ્રમુખ  કે.ડી.પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રમેશભાઈ રબારી, મુસ્તાકભાઈ સુમરા, અશ્વિનભાઈ વિડજા, રજનીભાઈ સિરવી,  કે.ડી.બાવરવા, મોરબી જિલ્લા બક્ષિપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ જારિયા, મોરબી કોંગ્રેસનાં માજી મુકેશભાઈ ગામી, રમેશભાઈ જારિયા, જાનમોહમ્મદભાઈ, પ્રભુભાઈ બાવરવા, દીપકભાઈ પરમાર સહિતના સાથે રહ્યા હતા અને વાવડી રોડ ઉપર જુદીજુદી સોસાયટીમાં ઘરે ઘરે જઈને કોગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકા આપવામાં આવી હતી




Latest News