મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન


SHARE







મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં આવતીકાલે શનિવારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે તા. ૮ ને શનિવારનાં રોજ સાંજે ૫ થી ૮ કલાકે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ગાપૂજામાં ફકત ૨ થી ૧૨ વર્ષની દીકરીનું પૂજન થશે તેમજ ગરબાનો કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. અને આ કાર્યક્રમ સમગ્ર મોરબીમાંથી પ્રથમ ૫૫૧  દિકરીનું પૂજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News