મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ પદે મહીપત પરમારની વરણી


SHARE







મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ પદે મહીપત પરમારની વરણી

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનાં પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રભારી મનીષ ચોધરીનાં માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ પદે દલવાળી સમાજના યુવા આગેવાન અને વિવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા મહિપત પરમારની વરણી કરવામાં આવી છે

ત્યારે મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ મહિપત પરમારે જણાવ્યુ હતું કે, આવનાર દિવસોમાં સમગ્ર શહેરમાં યુવા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને યુવાનોને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડી યુવાનોના હિત માટે કાર્ય કરવાની લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે






Latest News