મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના એસ.એમ., આઈટી સેલ અને મીડિયા સેલના હોદેદારોની વરણી


SHARE







મોરબી તાલુકા ભાજપના એસ.એમ., આઈટી સેલ અને મીડિયા સેલના હોદેદારોની વરણી

આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે મોરબી જિલ્લામાં વિવિધ સેલ અને મોરચામાં હોદેદારોની વરણી કરવામાં આવે છે ત્યારે મોરબી તાલુકા ભાજપના વિવિધ સેલના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે

મોરબી તાલુકા એસ.એમ.સેલના કન્વીનર તરીકે કેતનભાઈ અઘારા તેમજ સહ કન્વીનર તરીકે હર્ષદભાઈ હળવદીયા, સાગર જાકાસણીયા, મુકેશ માકાસણા, વિનોદ ઘોડાસરા, યાજ્ઞવલ્લ્ક્ય જોષી, હિતેશભાઈ ભૂત, કૌશિકભાઈ પરમાર અને કેશુભાઈ પરમાર તેમજ આઈ.ટી સેલના કન્વીનર તરીકે ભાવેશભાઈ વરસડા અને સહ કન્વીનર તરીકે રોહિતભાઈ પટેલની નિમણુક કરાઈ છે તો મીડિયા સેલ કન્વીનર તરીકે ચંદ્રેશ ઓઘવીયા, સહ કન્વીનર તરીકે મયંક દેવમુરારી અને પાર્થ વ્યાસની વરણી કરાઈ છે

આ ઉપરાંત સહકારિતા સેલના કન્વીનર તરીકે પરષોતમ કૈલા, સહ કન્વીનર તરીકે નવીનભાઈ ફેફર, લીગલ સેલ કન્વીનર તરીકે નિશીથભાઈ પંડ્યા, ડોક્ટર સેલ કન્વીનર તરીકે ડો. નરેન્દ્ર પટેલ અને સહ કન્વીનર તરીકે ડો. નીલેશભાઈ કાવર તેમજ ડો. દીપકભાઈ કાવર, શિક્ષક સેલ કન્વીનર તરીકે ભૂપત બાવરવા અને સહ કન્વીનર તરીકે કાંતિલાલ ગામી, માલધારી સેલના કન્વીનર તરીકે સવજીભાઈ હૈણ તેમજ સહ કન્વીનર તરીકે વિનોદભાઈ અજાણા અને રાજુભાઈ ગમારાની વરણી કરી છે તેમજ વણાટકામ સેલ કન્વીનર તરીકે જયંતીભાઈ સોલંકી અને સહ કન્વીનર તરીકે બાબુભાઈ સોલંકી તેમજ રમત ગમત સેલ કન્વીનર તરીકે નીલેશભાઈ કાલરીયા અને સહ કન્વીનર તરીકે વિપુલભાઈ સંતોકીની વરણી કરી છે






Latest News