મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં શ્રી ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા છઠ્ઠા વર્ષે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો અને મુખ્ય મહેમાન ગુજરાત ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝંઝવાડીયાનાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ત્યારે નટુભાઈ કુવરીયા, રમેશભાઈ ધામેચા, હરીપર સરપંચ જેશલભાઈ ભીમાણી, બગસરા સરપંચ કાનજીભાઈ, આયોજક દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, તુલસીભાઈ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાધાણી, યોગેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ દેગામ, દિલીપભાઈ અગેચાણીયા, દિપકભાઇ વાઘાણી, કલ્પેશભાઈ ગડેશિયા, નવઘણભાઈ ધામેચા, ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દિકરી- દિકરા શિક્ષણ તરફ વળે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ  ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડફાઈલબુક સહિતની કીટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News