રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા લતીપર ચોકડીએ આંબેડકર હોલમાં બામસેફ, ડીએસફોર, બીવીએફ અને બીએસપીના સંસ્થાપક કાંસિરામની ૧૬માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલીના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ હિતેચ્છુ, બસપા કાર્યકરો, ભીમ અનુયાયીઓ, ભાઈઓ, બહેનો, વડીલો અને મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તાલુકા, જિલ્લા અને પ્રદેશમાંથી આવેલા આગેવાનોએ કાંસીરામના ત્યાગ અને બલિદાનને યાદ કરી બહુજન સમાજ પાર્ટીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના તાલુકા અને જિલ્લાના નવા હોદેદારોની નિમણુક કરી હતી તેવું બસપા સમર્થક હેમંતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યુ છે




Latest News