મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં શ્રી ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા છઠ્ઠા વર્ષે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો અને મુખ્ય મહેમાન ગુજરાત ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝંઝવાડીયાનાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ત્યારે નટુભાઈ કુવરીયા, રમેશભાઈ ધામેચા, હરીપર સરપંચ જેશલભાઈ ભીમાણી, બગસરા સરપંચ કાનજીભાઈ, આયોજક દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, તુલસીભાઈ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાધાણી, યોગેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ દેગામ, દિલીપભાઈ અગેચાણીયા, દિપકભાઇ વાઘાણી, કલ્પેશભાઈ ગડેશિયા, નવઘણભાઈ ધામેચા, ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દિકરી- દિકરા શિક્ષણ તરફ વળે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ  ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, ફાઈલ, બુક સહિતની કીટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News