મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લોકોની સેવામાં વોટર ફાયર બાઉઝરનું લોકાર્પણ કરતાં પાલિકા પ્રમુખ


SHARE







મોરબીના લોકોની સેવામાં વોટર ફાયર બાઉઝરનું લોકાર્પણ કરતાં પાલિકા પ્રમુખ

ગુજરાત રાજ્યના ફાયર વિભાગ દ્વારા મોરબી નગર પાલિકાને વોટર ફાયર બાઉઝર આપવામાં આવ્યું છે તેને આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ગિરિરાજસિંહ ઝાલા, કલ્પેશભાઇ રવેશીય, કે.કે. પરમાર, સુરેશભાઇ સીરોહિયા તેમજ અન્ય આગેવાનો, હોદેદારો  અને કાર્યકરો તેમજ પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા






Latest News