મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

ધીરા ખમો: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા નહિવત


SHARE







ધીરા ખમો: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા નહિવત

ઈલેક્શન કમિશનની આજે બપોરે ૩ વાગે પ્રેસ કોન્ફરન્સ છે. ત્યારે ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે જો કે, સૂત્રોના કહેવા મુજબ હાલમાં હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે નહિ થયા અને દિવાળી પછી જાહેર કરવામાં આવે તેવી શકયતો સેવાઇ રહી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈલેક્શન કમિશનની આજે બપોરે ૩ વાગે પ્રેસ કોન્ફરન્સ છે જેથી આજે ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જો કે, વર્ષ ૨૦૧૭ માં જે ચૂંટણી યોજાઇ હતી તેની તારીખો ૨૫ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ જાહેર થઈ હતી. બે તબ્બકામા ચૂંટણી યોજાઇ હતી આવી જ રીતે આ વખતે પણ બે તબ્બકામાં ચૂંટણી યોજાશે તેવી શક્યતા છે અને આજે ઈલેક્શન કમિશન દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ રાખવામા આવી છે તેમાં હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તારીખો જાહેર થય તેવા સંકેતો મળી રહ્યા છે 
વધુમાં નિષ્ણાંતોના કહવા મુજબ ગુજરાતમાં ઘણાં સરકારી કાર્યક્રમો બાકી છે. જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. જેથી કરીને આ કાર્યક્રમો પૂરા નહીં થાય ત્યાં સુધી ગુજરાતની ચૂંટણી જાહેર થવાની કોઈ શક્યતા નથી






Latest News