મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયાએ મહિલાનો જીવ બચાવ્યો


SHARE









મોરબીમાં સોશ્યલ મીડિયાએ મહિલાનો જીવ બચાવ્યો

મોરબીમાં એક મહિલા આત્મહત્યા કરવા જવાની હતી અને તેની પોસ્ટ તેને ફેસબુકમાં કાઈર હતી જેથી કરીને તેની ગંભીરટાણે ધ્યાને લઈને બી ડિવિઝન પોલીસે મહિલાનું સરનામું મેળવી તુરંત તેને શોધી હતી અને મહિલાને નકારાત્મક વિચારો દૂર કરી હકારાત્મક વિચારો સાથે જીવન જીવવા સમજાવી હતી.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ.દેકાવાડીયાને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક મેસેજ આવ્યો હતો કે, મહિલા આત્મહત્યાનું પગલુ ભરવા જાય છે જે મેસેજમાંથી તે મહિલાના મોબાઇલ નંબર મેળવી તે મહિલાનું સરનામું મેળવ્યું હતું અને તાત્કાલીક મોરબી સીટી બી ડીવી પો.સ્ટેની. સી ટીમ તથા એલઆઇબી શાખાના કામ કરતા સભ્યો ત્યાં ગયા હતા અને મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ મહિલાને લાંબા સમયથી બિમારી હોય તે કંટાળી ગયેલ હતી જેથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી અને બાદમાં તેને તે ડીલીટ કરી નાખેલ હતી. અને ત્યાર બાદ મહિલાને પોલીસ દ્વારા સમજાવવામાં આવી હતી




Latest News