મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌરવ યાત્રામાં પધારેલા કેન્દ્રીય મંત્રીનું સીરામીક એસો. દ્વારા કરાયું સન્માન


SHARE







મોરબીમાં ગૌરવ યાત્રામાં પધારેલા કેન્દ્રીય મંત્રીનું સીરામીક એસો. દ્વારા કરાયું સન્માન

મોરબી ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ, સાસંદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, પુર્લયવમંત્રી જયંતિભાઇ કવાડીયા તેમજ ભરતભાઇ બોઘરા સહીતના આગેવાનો મોરબી આવેલ હોય આ તકે ખુબ મોટી સંખ્યામા મોરબીના ચારેય સીરામીક એસોસીએશનના ઉધોગકાર મિત્રો દ્રારા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ સહીતનાઓનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.સિરામિક ઈન્ડસ્ટ્રીઝના એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરીને હંમેશા સિરામીક ઉધોગના હિતોની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સાસંદ મોહનભાઇ કુડારીયા તેમજ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજાનો મોરબી સીરામીક મેન્યુ.એસોસિએશને અંત:પુર્વક આભાર માન્યો હતો






Latest News